સ્પેશિયલ ભૂગોળ

Channel's geo and language: not specified, not specified
Category: not specified

🔥 વર્ગ 1,2,3 માટે ઉપયોગી ભૂગોળ વિષયક માહિતી મુકવામાં આવશે.
🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Related channels

Channel's geo and language
not specified, not specified
Category
not specified
Statistics
Posts filter

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 ભરૂચ 🔰

➡️ વડુમથક ::- ભરૂચ

➡️ જુનું નામ ::- ભૃગુ કચ્છ

➡️ તાલુકા ::- 9

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા

🔰 સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ બનાસકાંઠા

🔰 સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ પોરબંદર

🔰 સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે.
➡️ દાહોદ

🔰 સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે.
➡️ ડાંગ

✍ M. P Dhandhalya

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 ગુજરાત ના કુલ કેટલા જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે.
➡️ 15

🔰 બાજરીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે.
➡️ પ્રથમ

🔰 ગુજરાત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવેલ છે.
➡️ આબુરાસ

🔰 ગુજરાતનું સૌથી જૂનું શહેર કયું છે.
➡️ વડનગર

✍ M. P Dhandhalya

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 મેદાનો 🔰

🌳 બનનીનું મેદાન 🌳

➡️ સ્થાન ::- કચ્છની ઉત્તર દિશાએ મોટા રણ આ ધાસ જોવા મળે છે.

➡️ વિશેષતા ::- બનનીએ કચ્છમાં થતું એક પ્રકારનું ઘાસ છે.

➡️ એશિયા નું સૌથી ઊંચું ઘાસ થાય છે.

➡️ જ્યાં ઘાસ ના મેદાનો જોવા મળે છે.
જેને બનની પ્રદેશ તરીકે ઓળખાય છે.

➡️ ભૂંગા ::- બનની ઘાસમાંથી બનાવવામાં આવતા ઘર એટલે ભૂંગા.

➡️ વાઢ ::- ભૂંગાઓ ના સમુહને વાઢ કહે છે.

✍ M. P Dhandhalya

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 મેદાનો 🔰

🌳 વાગડનું મેદાન 🌳

➡️ સ્થાન ::- કચ્છનું મોટું રણ અને નાના રણની વચ્ચે આવેલું છે. જે કચ્છના મોટા અને નાના રણને અલગ પાડે છે.

➡️ કચ્છની પૂર્વ દિશામાં આવેલું છે.

➡️ વિશેષતા ::- મોટાભાગનો વિસ્તાર સુકો હોય છે.

➡️ મહમ્મદ ગઝનીના આક્રમણ સમયે ભીમદેવ પહેલાએ આ કંથકોટના ડુંગરમાં આશરો લીધો હતો એવી માન્યતા છે.

✍ M. P Dhandhalya

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 મેદાનો 🔰

🌳 કંઠીનું મેદાન 🌳

➡️ સ્થાન ::- કચ્છ જિલ્લાના દક્ષિણ દિશાએ કચ્છની અખાતની ઉપરની બાજુએ આ મેદાન રચાયેલું છે.

➡️ વિશેષતા ::- ખારેક, ખલેલા , અને કાજુ સારા પ્રમાણમાં થાય છે. આ ઉત્પાદનમાં કચ્છ ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે છે.

➡️ ખારેક સંશોધન કેન્દ્ર મુદ્ધા માં આવેલું છે.

✍ M. P Dhandhalya

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 ધોળાવીરા ક્યાં ટાપુમાં આવેલ છે.
➡️ ખાવડા

🔰 કચ્છના રણનું ક્ષેત્રફળ જણાવો.
➡️ 27,200 તો.કિમી

🔰 તુલસી શ્યામ કઈ ટેકરીમાં આવેલ છે.
➡️ ગીરની ટેકરીમાં

🔰 ગુજરાતનું એકમાત્ર હવાખાવાનુ મથક કયું.
➡️ સાપુતારા

🔰 ગુજરાતમાં સૌ પ્રથમ પાતાળકુવો ખોદવામાં આવેલ છે.
➡️ મહેસાણા

✍ R@j

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 ગુજરાત માં કેટલા જિલ્લા માંથી કર્કવૃત્ત પસાર થાય છે.
➡️ 6

🔰 ગુજરાતના કેટલા જિલ્લા ના નામ નદી પરથી પડ્યું.
➡️ 5

🔰 કોના સમયમાં ખંભાત ને દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું.
➡️ સોલંકી વંશ

🔰 251 મો તાલુકો કયો છે.
➡️ ડોલવણ

🔰 કચ્છનો સૌથી ઉંચો ડુંગર ક્યો છે.
➡️ કાળો

✍ R@j

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

ઉના✅

બનાસકાંઠા ✅

કચ્છ

🔥 ગુજરાતનો વિસ્તાર ની દ્રષ્ટિ એ સૌથી મોટો તાલુકો કયો.
Poll
  •   A. કચ્છ
  •   B. ઉના
  •   C. હિંમતનગર
  •   D. નડિયાદ
  •   E. 🤔🤔🤔
32 votes

🔥 સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે.
Poll
  •   A. સાબરકાંઠા
  •   B. ગાંધીનગર
  •   C. સુરત
  •   D. બનાસકાંઠા
  •   E. 🤔🤔🤔
29 votes

🔥 ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબી દરિયાઈ સરહદ છે.
Poll
  •   A. જામનગર
  •   B. ભાવનગર
  •   C. મોરબી
  •   D. કચ્છ
  •   E. 🤔🤔🤔
29 votes

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 શંકરસિંહ વાઘેલા ના સમયમાં ક્યાં ક્યાં જિલ્લા નવા બન્યા હતા.

➡️ નવસારી, આણંદ, પોરબંદર, દાહોદ, નર્મદા

🙈 ટ્રીક ::- નઆપોદાન

✍ R@j

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 ગાંધીનગર જિલ્લો કોના સમયમાં બન્યો હતો. કઈ સાલમાં ?
➡️ બળવંતરાય મહેતા , 2 ઓક્ટોબર 1964 માં

🔰 વલસાડ જિલ્લો કોના સમયમાં બન્યો હતો. કઈ સાલમાં ?
➡️ હિતેન્દ્ર દેસાઇ , 1966 માં

🔰 પાટણ જિલ્લો કોના સમયમાં બન્યો હતો. કઈ સાલમાં ?
➡️ કેશુભાઈ પટેલ , 2 ઓક્ટોબર 2000

🔰 તાપી જિલ્લો કોના સમયમાં બન્યો હતો. કઈ સાલમાં ?
➡️ નરેન્દ્ર મોદી , 2 ઓક્ટોબર 2007

✍ R@j

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે.
➡️ 33

🔰 ગુજરાતમાં કુલ કેટલા તાલુકા છે.
➡️ 251

🔰 સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા જિલ્લા હતા.
➡️ 17

🔰 સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા તાલુકા હતા.
➡️ 185

🔰 સ્થાપના સમયે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા હતા.
➡️ 06

🔰 સ્થાપના સમયે તળગુજરાત માં કેટલા જિલ્લા હતા.
➡️ 10

✍ R@j

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥

🔰 ગુજરાતની સ્થાપના કયારે થઇ.
➡️ 1 મે 1960

🔰 ગુજરાત નું ક્ષેત્રફળ જણાવો.
➡️ 196024

🔰 ગુજરાત ના ઉદઘાટન કોણ હતા.
➡️ રવિશંકર મહારાજ

🔰 ગુજરાત નું સ્થાન જણાવો.
➡️ ભારતની પ્રશ્વિમ દિશાએ અને અરબ સાગરના કિનારે

✍ R@j

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

18 last posts shown.

100

subscribers
Channel statistics