🏆🔥G. K.GENIUS™🔥🏆


Channel's geo and language: not specified, not specified
Category: not specified


*પોતાના માટે નહીં તો એવા લોકો માટે સફળ બનો કે,*
*જેઓ તમને નિષ્ફળ જોવા માંગે છે*
🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🌹🙏🌹🙏

Related channels

Channel's geo and language
not specified, not specified
Category
not specified
Statistics
Posts filter


Forward from: સ્પેશિયલ કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન
📚📝 આજની ઓનલાઇન ટેસ્ટ 📝📚

🔴 Quiz સંગ્રામ

🌎🪐 જનરલ નોલેજ ક્વિઝ 🌎🪐

⭕ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી ઓનલાઇન ટેસ્ટ આપવા તૈયાર થઈ જાવ

🌐 તમામ મિત્રો સાથે શેર કરો અને જાણો એમનું પણ નોલેજ

👇 ઓનલાઇન ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

🔗 https://gk.populargk.com/quiz/

👍 વધુ માં વધુ મિત્રોને પહોંચાડવા વિનંતી.


Forward from: 🚨ગુજરાત પોલીસ ~ (PSI -ASI -Constable)
👨‍✈️ Police Constable 2020 👨‍✈️

⚖ કાયદો ⚖

🔥 ફરી 30 પ્રશ્ર્નો ની ક્વિઝ

🧑‍✈️ આ ક્વિઝ માં સંપૂર્ણ પ્રશ્રનો પોલીસ કોન્સ્ટેબલ માટે ખુબ જ ઉપયોગી છે.

❇️ 5 સેકન્ડ સુધી નો સમય છે. સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપ્વો

https://youtu.be/4_1uURtM7Z0

📚 આવી જજો ભૂલતા નહીં પોતાનું જ્ઞાન ચકાસવાનું.

👮 પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.


Forward from: 📝Gujarat વન રક્ષક🦁✔️
📚📝 આજની ઓનલાઇન ટેસ્ટ 📝📚

🔴 Quiz સંગ્રામ

🦁🦋 ફોરેસ્ટ ગાર્ડ 🦁🦋

સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ ની ઓનલાઇન ટેસ્ટ આપવા તૈયાર થઈ જાવ

🌐 તમામ મિત્રો સાથે શેર કરો અને જાણો એમનું પણ નોલેજ

👇 ઓનલાઇન ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

🔗 https://gk.populargk.com/quiz/

👍 વધુ માં વધુ મિત્રોને પહોંચાડવા વિનંતી.






Forward from: સ્પેશિયલ કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴

💥 જાંબુવતી નું કયા જિલ્લામાં આવેલું છે. ?

👉 પોરબંદર

💥 ગંગાસતી અને પાનબાઈ ની સમાધિ ક્યાં આવેલી છે. ?

👉 સમઢીયાળા

💥 સૌથી વધુ મંદિર ધરાવતો પર્વત કયો છે. ?

👉 શેત્રુંજય પર્વત

💥 "થોડા આંસુ , થોડા ફૂલ" કોની આત્મકથા છે. ?

👉 જયશંકર સુંદરી

💥 ગુજરાતનો કયો વિસ્તાર વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે. ?

👉 થાનગઢ (તરણેતર)

💥 હેમચંદ્રાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો. ?

👉 ધંધુકા

🌐 Online Daliy Quiz 👇
👉 https://gk.populargk.com/quiz/

👮🏻‍♂️ અમારી દ્ધારા ઉપલબ્ધ સોશ્યલ મીડિયા દ્રારા શૈક્ષણિક માહિતી મેળવો.👇👇

https://gk.populargk.com/whatsapp-youtube-channel-telegram-and-instagram/

👍 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.


Forward from: સ્પેશિયલ કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴

💥 વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?

👉 પાવાગઢમાં

💥 ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?

👉 બારડોલી

💥 સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?

👉 ભાદર

💥 ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે ?

👉 5

💥 કુંભારિયાનાં જૈન દેરાસર કોણે બંધાવ્યા હતા. ?

👉 વિમલ મંત્રી

💥 વિસનગર ની સ્થાપના કોણે કરી હતી. ?

👉 વિશલદેવ

🌐 Online Daliy Quiz 👇
👉 https://gk.populargk.com/quiz/

👮🏻‍♂️ અમારી દ્ધારા ઉપલબ્ધ સોશ્યલ મીડિયા દ્રારા શૈક્ષણિક માહિતી મેળવો.👇👇

https://gk.populargk.com/whatsapp-youtube-channel-telegram-and-instagram/

👍 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.




Forward from: સ્પેશિયલ કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન
📚📝 આજની ઓનલાઇન ટેસ્ટ 📝📚

🔴 Quiz સંગ્રામ

🔥 ગુજરાત નો ઇતિહાસ 🔥

⭕ સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ & બિન સચિવાલય ની ઓનલાઇન ટેસ્ટ આપવા તૈયાર થઈ જાવ

🌐 તમામ મિત્રો સાથે શેર કરો અને જાણો એમનું પણ નોલેજ

👇 ઓનલાઇન ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

🔗 https://gk.populargk.com/quiz/

👍 વધુ માં વધુ મિત્રોને પહોંચાડવા વિનંતી.

📝 Daliy Quiz ::-
@OnlyOnelinerGujarati


🏆G.K.GENIUS ONE LINER🏆


યોગના કેટલા અંગો છે ? :- 8

ગાંધીનગરના જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે , જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? :- પલ્લવીનો મેળો

કલાના મહાન સર્જન જહાંગીરે પોતાની આત્મકથા ક્યા નામે લખી હતી ? :- તુઝુકે જહાંગીરી

તૂપની ચારે બાજુએ ઉચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? મેધિ

ઋગ્વદમાં કેટલો ઋચાઓનો સંગ્રહ છે ? 1028 મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કર્ણભાર

@gkgeniusss

‘ પોંગલ ' ક્યા રાજયના મુખ્ય તહેવાર છે ? તામિલનાડુ

અજંતા – ઈલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ? મહારાષ્ટ્ર

મોઢેરા ( ગુજરાત ) માં વિશ્વ વારસાનું ય સ્થળ આવેલું છે ? સૂર્યમંદિર

બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? ત્રિપિટક

સમુહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતાવિશેષને શું કહેવામાં આવે છે ? રાસ

12 દિવસોય “ કૃષ્ણા પુષ્કર ઉત્સવ ' કયા રાજયોમાં ઉજવવામાં આવે છે ? : આંધ્રપ્રદેશ - તેલંગાણા

ભવાઈના જનકનું નામ જણાવો . અસાઈત

બટાકાનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ છે ? પોર્ટુગીઝ

@gkgeniusss

જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ? : જૂનાગઢ

પંચદેવની પૂજામાં પ્રથમ સ્થાન કોનું ? ગણેશ

જેસલ - તોરલની સમાધિ ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલી છે ? : કચ્છ

જિલ્લો મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલ છે ? સુર્યમંદિર

ગુરુપૂર્ણિમાનો તહેવાર કયા દિવસે આવે છે ? આષાઢ સુદ પૂનમ

ઋગ્વદના ત્રીજા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરેલી છે ? વિશ્વામિત્ર

ભૌગોલિક રીતે અને સૌથી વધુ હિમાયતી ધરાવતો વિશ્વ વ્યાપક ધર્મ કયો છે ? કિડ્યુનિટી

@gkgeniusss

કોણ પ્રથમ જૈન તીર્થકર ગણાય છે ? રૂષભદેવ

કયા વૃક્ષને “ અશ્વત્થ ' તરીકે ઓળખવામાં આવે છે ? પીપળાના વૃક્ષને

વિષ્ણુગુપ્ત કયા પ્રચલિત નામે ઓળખાતા હતાં ? ચાણકય

રાષ્ટ્રીય ગીત ‘ વંદે માતરમ્'ને કઈ પ્રસિદ્ધ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? આનંદમઠ

ચીનના લાઓત્સ અને કન્ફયુશિયસ , ઈરાનના જરથ્રુસ્ટ , ભારતના બુધ્ધ અને મહાવીરનો સમયગાળો કયો છે ? ઈ.સ. પૂર્વનો

ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટી કયારે અને કયાં શરૂ થઈ ? 1857 મુંબઈ , ચેન્નાઈ , કોલકાતા

“ શ્રીમદ્ ભગવદ્ગીતા'માં જેમ શ્લોક હોય છે , તેમ “ કુરાન ” માં શું હોય છે ? આયાત

ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશને બોધિ શાસ્ત્રમાં શું કહેવાય ? ધર્મચક્ર પ્રર્વતન


✍Patani Rahul P.


@gkgeniusss


Forward from: સ્પેશિયલ કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન
👮🏻‍♂️ Police Constable 👮🏻‍♂️

🔴 Quiz સંગ્રામ

સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ ની ઓનલાઇન ટેસ્ટ આપવા તૈયાર થઈ જાવ

🌐 તમામ મિત્રો સાથે શેર કરો અને જાણો એમનું પણ નોલેજ

👇 ઓનલાઇન ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

🔗 https://gk.populargk.com/quiz/

👍 વધુ માં વધુ મિત્રોને પહોંચાડવા વિનંતી.

📝 Daliy Quiz ::- @OnlyOnelinerGujarati




Forward from: 🏆🔥G. K.GENIUS™🔥🏆
🏆સંગ્રહાલય એન્ડ પિક્યર ગેલેરી🏆


👉વડોદરામાં આવેલ આ સંગ્રહાલય ગાયકવાડના સમયનું છે જેમાં પુરાતત્વ વિભાગ , પ્રાકૃતિ ઈતિહાસ , ભુસ્તર શાસ્ત્ર , નૃવંશવિધા , મૂર્તિઓ , સિક્કાઓ તેમજ યુરોપિયન કલાકારો જેવા કે વેરોનેસ , ગીઓરદોનો , ઝર્બર્શ તેમજ ડચ શૈલીના અદ્દભુત પેઈન્ટીંગ્સ છે . આ ઉપરાંત મુગલ શૈલી , રાજસ્થાન , કાંગરા શૈલીના ચિત્રો છે . જેના અને બૌદ્ધ ધર્મના તાડપત્રો તેમજ મૂર્તિઓ છે . સૌથી અદ્ભુત અને પ્રાચીન આબરદારિણીનું શિલ્પ ઘણું જ આકર્ષિત છે . કાષ્ઠકલા , હાથીદાંતના નમૂનાઓ , વસ્ત્રો , આભુષણો તેમજ વ્હેલ માછલીનું હાડપિંજર ઉપરાંત સૌથી વધુ આકર્ષણ ધરાવતું ગુજરાતમાં એકમાત્ર “ મમી ' આ સંગ્રહાલયમાં છે .


✍Rahul Patani ....


@gkgeniusss


Forward from: 🏆🔥G. K.GENIUS™🔥🏆
🏆🔥લેડી વિલ્સન સંગ્રહાલય🔥🏆


👉 ધરમપુરના રાજા મોહનદેવજીના અંગત તેમજ ભેટ પ્રદર્શિત કરતુ તેમજ વલસાડ વિસ્તારના આદિમજાતિના વિવિધ પાસા સંસ્કૃતિ દર્શાવતું સંગ્રહાલય છે .


✍ Rahul Patani


@gkgeniusss


Forward from: 🏆🔥G. K.GENIUS™🔥🏆
🏆🔥સરદાર પટેલ મ્યુઝિયમ🔥🏆


👉આ મ્યુઝિયમની સ્થાપના 1890 માં સુરત માં કરવામાં આવી હતી અને તેને સરદાર સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના સમયે તે વિન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે જાણીતી હતી અને સ્વતંત્રતા પછી સરદાર પટેલ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું હતું. અહીં એક તારાગૃહ અહીં પણ છે. આ સંગ્રહાલય પ્રાચીન અવશેષો દર્શાવે છે જે શહેરના પાછલા ઇતિહાસમાં સમજ આપે છે.


@gkgeniusss


Forward from: 🏆🔥G. K.GENIUS™🔥🏆
🏆શ્રેયસ લોક કલા સંગ્રહાલય🏆


👉અમદાવાદમાં આવેલું શ્રેયસ ગુજરાતનું એકમાત્ર લોકકલા સંગ્રહાલય છે . ગુજરાતની વિવિધ લોકજાતિનું જીવન શૈલી દર્શાવતુ , લોકસ્વરૂપ દર્શાવતુ , લોકકલાના રંગીન જીવન દર્શાવતુ મ્યુઝિયમ છે .


🏆વિશાલા સંગ્રહાલય🏆


👉 અમદાવાદમાં આવેલું વિશાલા ગુજરાતનું એકમાત્ર વિવિધ વાસણ સંગ્રહ પ્રદર્શિત કરતુ સંગ્રહાલય છે . વિવિધ પ્રકારના પ્રાચીન કલાત્મક , વિવિધ આકારના તેમજ ઉપયોગી દરેક જાતિ , વિસ્તારના વાસણોનો સંગ્રહ આ સંગ્રહાલયમાં છે .


✍Rahul Patani


@gkgeniusss


1962 ની ક્યુબા ની કટોકટીની સમજણ

@gkgeniusss


ગુજરાતનું એકમાત્ર વાસણ સંગ્રહાલય :- વિશાલા સંગ્રહાલય (અમદાવાદ)

@gkgeniusss




Forward from: Ajay Ambaliya
⚜ Current Affairs ⚜

➡️ Detailed Current અફેર

🔸 રાઇટ ટુ પ્રોટેસ્ટ વિશે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો

🔸 RBI ના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે રાજેશ્રાર રાવ ની નિમણૂક

🔸 નોબેલ પ્રાઇઝ chemistry વિજેતાઓ

🔸 દિનેશ કુમાર ખરા SBI ના નવા અધ્યક્ષ

🔸કસ્તુરી કોટન નો લોગો ગુજરાત સરકાર દ્વારા પ્રસિધ્ધ કરાયો

👉 આ બધા જ આર્ટિકલ વિશે Detailed માહિતી માટે અહીંયા ક્લિક કરો.

અથવા અમારી ટેલીગ્રામ ચેનલ મા જોડાવ

━━━━•••••••༺۵༻•••••••━━━
◾️Join ▒☞ t.me/currentadda
━━━━•••••••༺۵༻•••••••━━━

20 last posts shown.

517

subscribers
Channel statistics