સ્પેશિયલ કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન

Гео и язык канала: не указан, не указан
Категория: не указана

🔥 વર્ગ 1,2,3 માટે ઉપયોગી કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન વિષયક માહિતી મુકવામાં આવશે.
🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
не указан, не указан
Категория
не указана
Статистика
Фильтр публикаций

🔥 સ્પેશિયલ દુનિયા 🔥

➡️ મિત્રો આપણી youtube ચેનલ પર ફોરેસ્ટ માટે ના વિડીયો અપલોડ કરવામાં આવેલા છે.

➡️ જે મિત્રોને ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટે તૈયારી કરતા હોવ તો આ ચેનલ માં સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ માટે જ છે.

🔥 તમામ વિષયો સાથે અને સંપુર્ણ માહિતી સાથે છે.

🌳 YouTube Channel ::-
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
https://www.youtube.com/channel/UCoAdJ9Fd71UCzXYrUF2Hucg

🔥 સ્પેશિયલ વિજ્ઞાન 🔥

🔰 પાણી કયા બે તત્વોનું બનેલું છે. ???
👉 હાઈડ્રોજન અને ઓક્સિજન

🔰 ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ છે. ???
👉 ડો. વર્ગીસ કુરિયન

🔰 પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે. ???
👉 ચાંચડ

🔰 ન્યુમોનિયા રોગ કોની સાથે સંબંધ ધરાવે છે. ??
👉 ફેફસાં

🔰 અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું છે. ???
👉 કુતરી

✍ M.P Dhandhalya

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ કમ્પ્યુટર 🔥

🔰 બેઝલાઈનથી નીચે લખાયેલ શબ્દને શુ કહેવાય. ???
👉 સબ સ્ક્રીપ્ટ

🔰 ફોન્ટની મિનિમમ સાઈઝ. ???
👉 8

🔰 ફોન્ટની મેક્સિમમ સાઈઝ. ???
👉 72

🔰 ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ. ???
👉 12

🔰 એક અક્ષરના સંગ્રહ માટે કેટલી બીટની જરૂર પડે. ???
👉 8

✍ M.P Dhandhalya

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ વિજ્ઞાન 🔥

🔰 સબસોનિક અને સુપરસોનિક શબ્દ શેના માટે વપરાય છે.
➡️ અવાજની ગતિ

🔰 પુખ્ત મનુષ્યનું હૃદયદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે.
➡️ 72

🔰 એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે.
➡️ બોકસાઈટ

🔰 વૃક્ષ નું આયુષ્ય ના પરથી માપવામાં આવે છે.
➡️ વૃક્ષના થડમાં પડેલ આ વર્તુળાકાર વયલોથી.

✍ M.P Dhandhalya

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 વાતાવરણ ના આવરણો 🔥

➡️ ક્ષોભાવરણ
➡️ સમતાપ આવરણ
➡️ મધ્યાવરણ
➡️ ઉષ્માવરણ

✍ સંપુર્ણ માહિતી સાથે.

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

https://youtu.be/awXlotT-Pf0

⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️⬆️

🔥 સ્પેશિયલ વિજ્ઞાન 🔥

📚 DNA ને કોની સાથે સંબંધ હોય છે.
➡️ વંશ

📚 યાંત્રિક ઉર્જા માં રૂપાંતર નું સાધન કયું છે.
➡️ ડાયનેમો

📚 સુપરસોનિક એટલે શું ❓
➡️ અવાજ થી વધારે ઝડપ

📚 ભારતીય રિસર્ચ સ્ટેશન હીમાદ્રી ક્યાં આવેલ છે.
➡️ આર્કટિક

✍ M.P Dhandhalya

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

■ મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતા કેટલી મિનિટ લાંબો છે ?

🌷૪૧ મિનિટ✔
🌷૧૨ મિનિટ
🌷૧૪ મિનિટ
🌷૨૧ મિનિટ

■ SI એકમ પદ્ધતિમાં દ્રવ્યના જથ્થાનો એકમ શો છે ?

🌷વેગ
🌷પ્રવેગ
🌷મોલ ✔
🌷જુલ

■ વાતાવરણને કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં પ્રદુષિત કરે છે ?

🌷કાર્બન ડાયોક્સાઇડ
🌷કાર્બન મોનોક્સાઇડ✔
🌷લિથિયમ
🌷ઓઝોન

■ સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે ?

🌷ગુરુ
🌷શનિ
🌷શુક્ર✔
🌷ચંદ્ર

■ કુદરતી ખાતર કયા પ્રકારનો પદાર્થ છે ?

🌷કાર્બનિક પદાર્થ✔
🌷રાસાયણિક પદાર્થ
🌷અકાર્બનિક પદાર્થ
🌷અરાસાયણિક પદાર્થ

■ આઘાત અને પ્રત્યાઘાતની દિશામાં હંમેશા કેવી હોય છે ?

🌷સરખી
🌷લંબ
🌷સમાંતર
🌷વિરુદ્ધ✔

■ સૂર્યમંડળનો કયો ઉપગ્રહ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે ?

🌷ડિમોસ
🌷શેરોન
🌷ટાઈટન✔
🌷ફોબોસ

■ હાઇટ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ કયા ગ્રહમાં છે ?

🌷મંગળ
🌷શનિ
🌷શુક્ર
🌷ગુરુ✔

■ પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શુ કહે છે ?

🌷વેગ
🌷જડત્વ✔
🌷દળ
🌷વેગમાન

🙏ભૂલ ચૂક લેવી દેવી🙏

🌹મહેશ ચૌહાણ🌹

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🌹સામાન્ય વિજ્ઞાન 🌹

🌷ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ?

👉 જવાબ: ગ્રીસ

🌷ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે ?

👉 જવાબ: લંબઘન પટ્ટી જેવો

🌷 ગજિયા ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે ?

👉 જવાબ: બે

🌷ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?

👉જવાબ: S

🌷ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે ?

👉 જવાબ: ઉત્તર

🌷બે ચુંબકના અસમાન ધ્રુવો નજીક લાવતાં...

👉જવાબ: આકર્ષણ થાય.

🔘 બાઇનરી ડિજિટને બીજા કયા નામથી ઓળખાવામાં આવે છે ?

👉 બીટ

🔘 પ્રિન્ટરની ક્ષમતા શેમાં આધારે નક્કી થાય છે ?

👉 DPI

🔘 DPI નું પૂરું નામ આપો ?

👉 Dots Per Inch

🔘 એક સમયે એક જ કમ્પ્યૂટરમાં એક કરતાં વધારે પ્રોગ્રામમાં કામ કરવું એટલે ?

👉 મલ્ટીટાસ્કીગ

🔘 કયુ સાધન કમ્પ્યૂટરનું મગજ ગણાય છે ?

👉 CPU

🔘 કયુ સાધન પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય છે ?

👉 માઉસ

🔘 કઈ ફંક્શન કી નો ઉપયોગ રિફ્રેશ માટે થાય છે ?

👉 F5

🔘 OMRનું પૂરું નામ આપો ?

👉 ઓપ્ટિકલ માર્ક રીડર

🔘 મોનિટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને શુ કહે છે ?

👉 પિક્સલ

🌷ચૌહાણ મહેશ🌷

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ કમ્પ્યુટર 🔥

📚 કમ્પ્યુટર્સ માં વપરાતી આઈસી ચિપ્સ શેની બનેલી હોય છે.
➡️ સિલીકોન

📚 કમ્પ્યુટર નો નાનો એકમ એટલે .
➡️ Bit

📚 કમ્પ્યુટરમાં એનેલોગ શબ્દ કઈ ભાષાનો છે.
➡️ ફ્રેન્ચ

📚 કમ્પ્યુટરમાં ip એડ્રેસ કેટલા બીટનું હોય છે.
➡️ 32

✍ M.P Dhandhalya

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ વિજ્ઞાન 🔥

🔰 ગ્લુકોમા માનવ શરીરના કયા અંગ ને લગતો રોગ છે.
👉 આંખ

🔰 ઓક્ટોપસને કેટલા હાડકા હોય છે.
👉 શૂન્ય

🔰 હેલીના ધૂમકેતુ નો આવર્તકાળ કેટલા વર્ષ છે.
👉 76 વર્ષ

🔰 ઓપ્ટિકલ ફાઇબર શેના માટે વપરાય છે.
👉 સંદેશ વ્યવહાર

✍ M.P Dhandhalya

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ કમ્પ્યુટર 🔥

📚 કમ્પ્યુટર માં તમારો મહત્વ નો ડેટા ક્યાં સંગ્રહ થાય છે.
👉 RAM

📚 હાઇપર ટેક્સ્ટ માર્ક અપ લેન્ગવેજ નું ટુંકું નામ શું છે.
👉 HTML

📚 દરેક હાર્ડવેર નું સેટીગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે.
👉 કંટ્રોલ પેનલ

📚 પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માં એક સ્લાઈડ પરથી બીજી સ્લાઈડ પર કઈ રીતે જઈ શકાય છે.
👉 એક્શન બટન

📚 ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય છે.
👉 ઈ મેઈલ

✍ M.P Dhandhalya

🔥 વર્ગ 1,2,3 માટે ઉપયોગી કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન વિષયક માહિતી મુકવામાં આવશે.

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ વિજ્ઞાન 🔥

📍 એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે.
➡️ લાઈમ ( ચિરોડી )

📍 ફયુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે.
➡️ લેડ અને ટીન

📍 કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે.
➡️ કેન્સર

📍 જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે.
➡️ વિટામિન B કોમ્પ્લેક્સ

🔥 વર્ગ 1,2,3 માટે ઉપયોગી કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન વિષયક માહિતી મુકવામાં આવશે.

🔴 વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 વર્ગ 1,2,3 માટે ઉપયોગી ભૂગોળ વિષયક માહિતી મુકવામાં આવશે.

🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ કમ્પ્યુટર 🔥

📚 કમ્પ્યુટર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે.
👉 2 ડિસેમ્બર

📚 જુદા જુદા પર્સનલ કમ્પ્યુટર્સ નું જોડાણ કરીને શું રચી શકાય.
👉 નેટવર્ક

📚 કમ્પ્યુટરને માહિતી તથા સંદેશ શેના ઉપરથી આપવામાં આવે છે.
👉 કીબોર્ડ

📚 કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કરે છે.
👉 બગ

📚 હાર્ડ ડિસ્ક ની ઝડપ કેટલી‌ ( પ્રતિ મિનિટ )હોય છે.
👉 3600 ચક્ર

🔥 વર્ગ 1,2,3 માટે ઉપયોગી કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન વિષયક માહિતી મુકવામાં આવશે.

🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔥 સ્પેશિયલ વિજ્ઞાન 🔥

📍કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલ ના દ્રાવણને રેકિટફાઈડ સ્પિરિટ કહે છે.
➡️ 5%

📍 માનવ માં કુલ કેટલા રંગસૂત્રો હોય છે.
➡️ 46‌‌ (23 જોડ)

📍 અવરોધ નો એકમ જણાવો.
➡️ ઓહ્મમ

📍 1 માઈલ = ?
➡️ 1.617 km

🔥 વર્ગ 1,2,3 માટે ઉપયોગી કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન વિષયક માહિતી મુકવામાં આવશે.

🔴 વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Показано 17 последних публикаций.

235

подписчиков
Статистика канала