રાજ્યમાં આ વર્ષે 110 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં આ વર્ષે નોંધાયો 110 ટકાથી પણ વધારે વરસાદ-આજે વહેલી સવારથી રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી-તો સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમની સપાટી 136.39 મીટરે અને તાપીના ઉકાઈ ડેમની જળસપાટી 339.89 ફુટે પહોંચી.