GPSC & GSSSB Quiz🎯🏅


Гео и язык канала: не указан, не указан
Категория: не указана


Online daily free test.

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
не указан, не указан
Категория
не указана
Статистика
Фильтр публикаций


આઝાદીનો અમૃત મહોત્સવ ની શરૂઆત ક્યાં દિવસ થી થઈ!?
Опрос
  •   ૧૨ જાન્યુઆરી
  •   ૧૨ ફેબ્રુઆરી
  •   ૧૨ માર્ચ
  •   ૧૨ એપ્રિલ
186 голосов


Репост из: Kishan Solanki
નીચેનામાંથી કવિ શ્રી દામોદર ખુશાલદાસની મૂળ અટક કંઈ છે!?🤔
Опрос
  •   બોટાદકર
  •   દિવેટિયા
  •   શાહ
  •   ત્રિપાઠી
427 голосов


MoUD હેઠળ અટલ મિશન ફોર કાયા કલ્પ અને શહેરી પરિવર્તન - Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) ની શરૂઆત ક્યાં વર્ષ થી થઈ...!? 🤔
Опрос
  •   ૨૦૧૪
  •   ૨૦૧૫
  •   ૨૦૧૬
  •   ૨૦૧૭
279 голосов


હું હાર્ડવેર અને સોફ્ટવેર ને જોડવાનું કામ કરું છું 👇🤔
Опрос
  •   પ્રોગ્રામ
  •   ફ્લો ચાર્ટ
  •   અલ્ગોરિધમ
  •   ઓપરેટિંગ સિસ્ટમ
423 голосов


રાજ્યપાલ દ્વારા નિમણુક ના થાય
Опрос
  •   રાજ્ય મંત્રી પરિષદ
  •   રાજ્ય એડવોકેટ જનરલ
  •   રાજ્ય પોલીસ મહાનિર્દેશક
  •   રાજ્ય જાહેર સેવા આયોગ સભ્યો
420 голосов


નાણાં વિધેયક રાજ્ય સભા માં રજુ ન થઈ શકે - આતો આપણને ખબર છે, પણ આ જોગવાઈ ક્યાં અનુચ્છેદ મુજબ છે... એ જણાવો
Опрос
  •   ૧૧૩
  •   ૧૧૧
  •   ૧૧૭
  •   ૧૦૯ (૧)
388 голосов


શુદ્ધ સત્યાગ્રહી કઈક બલિદાન આપ્યાં બાદ ખુબ વધારે પામે છે - આ વિધાન કોનું છે...?!🤔
Опрос
  •   રાજ નારાયણ બોઝ
  •   બાલ ગંગાધર તિલક
  •   મહાત્મા ગાંધીજી
  •   પંડિત દીનદયાળ
591 голосов


Join 👉 @gpscexamquiz




Репост из: Kishan Solanki
હું લોકસભા માં રેલવે બજેટ (વાર્ષિક નાણાકીય નિવેદન) રજૂ કરું છું ~
Опрос
  •   નાણાં મંત્રી
  •   CAG
  •   રેલવે મંત્રી
  •   પ્રધાન મંત્રી
1107 голосов


Репост из: Kishan Solanki
🐴 હું શિવાજીનો ઘોડો છું🐴😇
Опрос
  •   ચેતક
  •   કૃષ્ણા
  •   શ્રી કરણ
  •   કંથક
959 голосов


Репост из: Kishan Solanki
મુશ્કેલી નિવારવા / દૂર કરવાની રાષ્ટ્રપતિની સત્તા🤔અનુચ્છેદ!?
Опрос
  •   ૭૨
  •   ૧૬૧
  •   ૩૬૧
  •   ૩૯૨
2143 голосов


Репост из: Kishan Solanki
લોકાયુક્તને પદભ્રષ્ટ કરી શકાય...!?🤔
Опрос
  •   ના કરી શકાય
  •   હા, અનુચ્છેદ ૩૧૦ મુજબ
  •   હા, અનુચ્છેદ ૩૧૧ મુજબ
  •   હા અનુચ્છેદ ૩૧૭ મુજબ
  •   મને ખ્યાલ નથી
1362 голосов


Репост из: Kishan Solanki
સાચી જોડણી 🤔
Опрос
  •   કીડી
  •   કીડિ
  •   કિડિ
  •   કિડી
891 голосов


Репост из: Kishan Solanki
' વીજળી ' ભારતીય સંવિધાનની કંઈ યાદી માં આવે 🥺
Опрос
  •   સંઘ યાદી
  •   રાજ્ય યાદી
  •   સંયુક્ત યાદી
  •   કોઈ પણ યાદીનો હિસ્સો નથી
1168 голосов


Репост из: Kishan Solanki
ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના માંથી ક્યાં વિભાગો છે? i સત્તાવાર ભાષા નો વિભાગ ii રાજ્યનો વિભાગ iii જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv સીમા સંચાલનનો વિભાગ
Опрос
  •   i ii iii
  •   ii iii iv
  •   iii iv
  •   i ii iii iv
776 голосов


Репост из: Kishan Solanki
૬ થી ૧૪ વર્ષના બાળકો ને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની વાલીની ફરજ 🤔 અનુચ્છેદ...!?
Опрос
  •   ૨૧ (A)
  •   ૨૪
  •   ૪૫
  •   ૫૧(Ak)
1117 голосов


હેલો વિદ્યાર્થીમિત્રો અમે લઈને આવી રહ્યા છીએ આપના માટે ખૂબ જ ઉપયોગી થાય તેવું મોક ટેસ્ટ જે આપણી વેબસાઈટ ઉપર મુકવામાં આવશે જેમાં કેટલાક સરકારી અધિકારીઓ દ્વારા અભિપ્રાય લઈને બનાવેલા પ્રશ્નો હશે
જેમાં GPSC થી લઈને GSSSB
તમામ વિષયોની એક ઉંડાણપૂર્વક સંશોધન કરીને પ્રશ્નો બનાવવામાં આવશે અને તમને ઊંચામાં ઊંચું રીઝલ્ટ અપાવવાની અમારી કોશિશ રહેશે તો નીચે આપેલી લીંક પર ક્લિક કરી અત્યારે જ જોઈન થઇ જવું અમે ટૂંક જ સમયમાં આપના માટે ખૂબ સારી એવી મહેનત કરી લઈને આવી રહ્યા છીએ ધન્યવાદ
https://t.me/gpscexamquiz


Репост из: Kishan Solanki
રાજ્યસભા માં રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરવામાં આવતા સાહિત્ય, કલા તેમજ ખ્યાતનામ વ્યક્તિઓ... આ બંધારણીય સ્ત્રોત - ક્યાં દેશ પાસેથી લીધો🤔
Опрос
  •   ઓસ્ટ્રેલિયા
  •   અમેરિકા
  •   આયર્લેન્ડ
  •   બ્રિટન
1534 голосов


Репост из: Kishan Solanki
હું બંધારણમાં માન્યતા પ્રાપ્ત થયેલ ભાષા નથી🙄
Опрос
  •   બોડો
  •   ડોગરી
  •   પંજાબી
  •   રાજસ્થાની
2027 голосов

Показано 20 последних публикаций.

942

подписчиков
Статистика канала