શું તમે જસ્ટીસ, મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચેનો કાયદાકીય તફાવત જાણો છો? જાણો તમામના અલગ અલગ કાર્યો અને સત્તાઓ વિશે. - Bole Gujarat
સામાન્ય બોલચાલમાં આપણે જજ અને મેજિસ્ટ્રેટનો એક જ અર્થ કરતા હોઇયે છીયે. આપણે એવુ માનીયે છીયે કે જજ કે મેજિસટ્રેટ એટલે ન્યાયાધીશ પરંતુ આપણે ઘણી બધી કાયદાકીય બાબતો અંગે ન જાણતા હોવાના કારણે ગેરસમજણ થાય છે. બોલે ગુજરાતના માધ્યમથી તમામને સામાન્ય જરૂરી એવી કાયદાકીય માહિતિ પહોંચાડવાનુ કાર્ય કરી રહેલ છીયે ત...