AMC સારથિ


Kanal geosi va tili: ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa: ko‘rsatilmagan


AMC ની તૈયારી કરતા ઉમેદવારો માટે બનવવામા આવેલ ગ્રુપ.
AMC ને લગતી તમામ ઉપડૅટ અહીં આપવામાં આવશે.

Связанные каналы

Kanal geosi va tili
ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri


ISSUE---18-(16-9-2024)-Low.pdf
5.1Mb
ISSUE---18-(16-9-2024)-Low.pdf






📌AMC Sarthi બુકમાં ઓડિટ વિષયના વિદ્વાન દ્વારા સૂચવવામાં આવેલ બાબતો ધ્યાને લેવી.



ભારતમાં ઓડિટરના વ્યવસાય અંગે નીચે મુજબના કાયદા-નિયમો અમલમાં છે.

1. 1956 નો કંપની ધારો [now companies Act 2013]

2. CA ACT 1949 ના કાયદાઓ

3.ICAI ના  નિયમો

4. ભારતના ઓડિટર જનરલ દ્વારા નક્કી થયેલ ઓડિટ કોડ

5. ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓ

👇👇👇👇👇

(6. Income Tax Act, 1961 - જે બાબા સાહેબ યુનિવર્સિટીની બુકમાંથી બાકાત કરેલ છે ,
આ એક ભૂલ જણાય છે ! (અન્ય પણ ભૂલો છે)
હોય શકે તેમનું મટીરીયલ amended ના હોય
અથવા ભૂલ થઈ હોય)

👉જ્ઞાન સારથી Edition 2 and 3 મા તો rectify કરી દીધું છે !
👉પણ edition 1 વાળાએ કરી લેવું ! (Note સાથે)

બાબા સાહેબ યુનિવર્સિટી અનુસાર = Income tax act 1961,62 ઓડિટ વ્યવસાયના નિયમન માટે જરૂરી નથી !

જ્યારે Professional Examination Bodies : ICAI / ICSI / ICMAI અનુસાર ઓડિટ વ્યવસાયના નિયમન માટે Income Tax Act જરૂરી છે !

હવે Decision આપના હાથમાં રહેશે કે બાબાસાહેબ યુનિવર્સિટી મુજબ ચાલવુ કે ICAI/ICSI/ICMAI
ના કહ્યા અનુસાર !


પેજ નંબર 192 Qsn 87.."કંપની ઓડિટર" શેરહોલ્ડરસ નો એજન્ટ છે.સુધારવું

પેપર સેટરના માઇન્ડ સેટ પર depend કરી શકે answer key કોના કહ્યા અનુસાર આપવી !


✍️ઓડિટ- એકાઉન્ટ વિષય તજજ્ઞ
દ્વારા મળેલ સૂચન.


📌AMC વિશેષ અંક ખરીદતા પહેલા AMC સારથિ બુક અવશ્ય વાંચવી જોઇએ.
📌'AMC સારથિ'બુકમા ગાગર મા સાગર સમાવવાનો પ્રયત્ન કરેલ છે.


👍આવતીકાલથી પાઠ્યપુસ્તક અને BAOU મા આપેલ અકાઉન્ટ અને ઓડિટ વિષયના જરૂરી સંદર્ભે AMC સારથિ બુક ના અગત્યના અંશો https://t.me/AmcSarthi અહીં મુકીશું.


👆અહીં વર્ષ 2024 ની AMC ડાયરી પૂર્ણ.








AMC સારથિ dan repost
👆 પરીક્ષા સુધી AMC જુનિયર કલાર્ક સંદર્ભે રીવીઝન થઇ શકે તે હેતુથી AMC સારથિ ના મૂળ સ્ત્રોતમાંથી અગત્યના અંશો અહીં
https://t.me/AmcSarthi મુકીશું.

~~ટીમ જ્ઞાન સારથિ.





13 ta oxirgi post ko‘rsatilgan.