પ્રેમનગર 💕


Kanal geosi va tili: ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa: ko‘rsatilmagan


જોક્સ, શાયરી, સુવીચાર અને LOVE ❤️

Связанные каналы

Kanal geosi va tili
ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri




સંબંધ માપવાના કોઈ ત્રાજવા નથી હોતા દોસ્ત,

એ તો તમારું વર્તન જ કહી દે છે કોણ કેટલું કિંમતી છે !!






🦚 હેપી જન્માષ્ટમી 🦚


वो दुश्मन बनकर , मुझे जीतने निकले थे

दोस्ती कर लेते, तो मैं खुद ही हार जाता.


बदलती चीजें हमेशा अच्छी लगती है,

बदलते हुये अपने कभी अच्छे नहीं लगते।


"हिरासत" में हु...मैं "तेरे" हसीन..."ख्वाबों" की
:
बस "दुआ" हैं...कोई "जमानत" न करा दे..."हमारी"


🐍 નાગ પંચમી હાર્દિક શુભકામનાઓ 🐍




પ્રેમ એટલે ❤️
જાગતી આંખે વિચારોમાં,
અને બંધ આંખે સપનાઓમાં
જોડાયેલા રહેવાનો દસ્તાવેજ !!






"ગુમાવ્યા" નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા "આનંદ" છે.

"માસિક આવક" કરતા "માનસિક આવક" બમણી કરો તો જ મોજ આવશે...!!!


🌟 શુભ રાત્રિ 🌟


દોસ્તીની કોઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ....

હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર...


તારી આંખના આંસુઓ💧 ને હું હેક કરી નાખું,
બસ તું તારી મુસ્કાન નો પાસવર્ડ આપી દે 😍


જરૂરી નથી કે બધા બધે કામ આવે વ્હાલા....

આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે પણ
સ્વાગત તો બધાનું એ જ કરે છે તોરણ બનીને




મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવાં તમાશો એક વાર ગુજરી જવું પડે.

✍ રવિ ઉપાધ્યાય

20 ta oxirgi post ko‘rsatilgan.

4 395

obunachilar
Kanal statistikasi