📚 Ramanand Education 📚
🛕 *મહાગુજરાત આંદોલન* *ભાગ - 2* 🛕
🔹 "ધાર કમિશન" ની રિપોર્ટના વાંચન માટે કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી?
➖ jvp સમિતિ (જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટાધી સિતાર)
🔸 "રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ રાખીને ભાષાવાર રાષ્ટ્રની માંગ કરવી જોઈએ" આ વાક્ય કોના દ્વારા બોલાયું હતું?
➖ પ્રજા સમાજવાદી નેતા અશોક મહેતા
🔹 "દરેક પ્રાંતીય ભાષા સરકારી ભાષા નહિ બનાવવી જોઈએ કેન્દ્રની ભાષા એ દરેક રાજ્યની સત્તાની ભાષા બને" આ વાક્ય કોનું છે?
➖ બાબા સાહેબ આંબેડકર
🔸 ઈ. સ. 1951માં કોની આગેવાની હેઠળ મહાગુજરાત સીમા સમિતિ રચાઈ?
➖ સર પુરુષોત્તમ દાસ
🔹 મહાગુજરાત સમિતિના અધ્યક્ષ કોણ હતા?
➖ હિંમતલાલ શુક્લ
📌 *Join our Whatsapp group...*
https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS 📌 *Follow our Telegram channel....*
https://t.me/ramanandeducation