Forward from: 🏆🔥G. K.GENIUS™🔥🏆
🏆સંગ્રહાલય એન્ડ પિક્યર ગેલેરી🏆
👉વડોદરામાં આવેલ આ સંગ્રહાલય ગાયકવાડના સમયનું છે જેમાં પુરાતત્વ વિભાગ , પ્રાકૃતિ ઈતિહાસ , ભુસ્તર શાસ્ત્ર , નૃવંશવિધા , મૂર્તિઓ , સિક્કાઓ તેમજ યુરોપિયન કલાકારો જેવા કે વેરોનેસ , ગીઓરદોનો , ઝર્બર્શ તેમજ ડચ શૈલીના અદ્દભુત પેઈન્ટીંગ્સ છે . આ ઉપરાંત મુગલ શૈલી , રાજસ્થાન , કાંગરા શૈલીના ચિત્રો છે . જેના અને બૌદ્ધ ધર્મના તાડપત્રો તેમજ મૂર્તિઓ છે . સૌથી અદ્ભુત અને પ્રાચીન આબરદારિણીનું શિલ્પ ઘણું જ આકર્ષિત છે . કાષ્ઠકલા , હાથીદાંતના નમૂનાઓ , વસ્ત્રો , આભુષણો તેમજ વ્હેલ માછલીનું હાડપિંજર ઉપરાંત સૌથી વધુ આકર્ષણ ધરાવતું ગુજરાતમાં એકમાત્ર “ મમી ' આ સંગ્રહાલયમાં છે .
✍Rahul Patani ....
@gkgeniusss