સોમવારથી આપણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાને શૂન્યથી શીખવા માટે
"ભાષાનું ભણતર" પહેલની શરૂઆત કરીશું.
શું છે ભાષાનું ભણતર પહેલ.?શું તમે જાણો છો કે તમે ગુજરાતી બોલતા અને સમજતા કેવી રીતે થયા.? આપણી આસપાસના લોકો નાનપણથી આપણી સાથે ગુજરાતીમાં બોલતા અને આપણે એ સંભાળતા. અને એટલે જ તો શાળામાં પ્રવેશ પહેલા આપણે ગુજરાતી બોલતા અને સમજતા થઈ ગયા.
ભાષાનો નિયમ છે,
સાંભળો એટલે બોલતા થાવ,
વાંચો એટલે લખતા થાવ...
ગુજરાતી માટે પહેલો નિયમ પાળવાની જરૂર નથી, કારણકે નાનપણ થી આપણે ગુજરાતી બોલતા અને સાંભળતા આવ્યા છીએ. જરૂર છે ફક્ત વાંચવા અને લખવાની....હવે શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું, કેવી રીતે વાંચવું જેવા પ્રશ્નોના જવાબ આપને ભાષાના ભણતરમાં મળશે.
વાત કરીએ અંગ્રેજીની, તો અંગ્રેજીમાં તમારે બંને નિયમ પાળવા પડશે. સાંભળવું-બોલવું તથા લખવું-વાંચવું. અને આના માટે શું કરવું એનો જવાબ એટલે ભાષાનું ભણતર.
આવતી કાલે આ સંબંધિત વિગતવાર માહિતી ચેનલમાં મૂકવામાં આવશે.
માટે જોડાયેલા રહો પથદર્શક GSSSB સાથે અને આપના સાથી ઉમેદવાર મિત્રોને સુધી પણ ચેનલને પહોંચાડો.
#Stay_tuned
👇
@PathdarsakGSSSB