સ્વતંત્રતા દિવસ / મોદીએ કહ્યું- અમે 70 દિવસમાં અનુચ્છેદ 370 હટાવ્યો, અમે સમસ્યાઓને ટાળતા નથી અને પાળતા પણ નથી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 73માં સ્વતંત્રતા દિવસે છઠ્ઠી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે.આ અવસરે તેમણે આપેલા સંબોધનમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 અને રાજ્યના લોકોને વિશેષ અધિકાર આપતા અનુચ્છેદ 35Aને હટાવવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ નિર્ણયનો વ...