🏆G.K.GENIUS ONE LINER🏆
યોગના કેટલા અંગો છે ? :- 8
ગાંધીનગરના જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે , જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? :- પલ્લવીનો મેળો
કલાના મહાન સર્જન જહાંગીરે પોતાની આત્મકથા ક્યા નામે લખી હતી ? :- તુઝુકે જહાંગીરી
તૂપની ચારે બાજુએ ઉચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? મેધિ
ઋગ્વદમાં કેટલો ઋચાઓનો સંગ્રહ છે ? 1028 મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કર્ણભાર
@gkgeniusss
‘ પોંગલ ' ક્યા રાજયના મુખ્ય તહેવાર છે ? તામિલનાડુ
અજંતા – ઈલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ? મહારાષ્ટ્ર
મોઢેરા ( ગુજરાત ) માં વિશ્વ વારસાનું ય સ્થળ આવેલું છે ? સૂર્યમંદિર
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? ત્રિપિટક
સમુહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતાવિશેષને શું કહેવામાં આવે છે ? રાસ
12 દિવસોય “ કૃષ્ણા પુષ્કર ઉત્સવ ' કયા રાજયોમાં ઉજવવામાં આવે છે ? : આંધ્રપ્રદેશ - તેલંગાણા
ભવાઈના જનકનું નામ જણાવો . અસાઈત
બટાકાનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ છે ? પોર્ટુગીઝ
@gkgeniusss
જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ? : જૂનાગઢ
પંચદેવની પૂજામાં પ્રથમ સ્થાન કોનું ? ગણેશ
જેસલ - તોરલની સમાધિ ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલી છે ? : કચ્છ
જિલ્લો મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલ છે ? સુર્યમંદિર
ગુરુપૂર્ણિમાનો તહેવાર કયા દિવસે આવે છે ? આષાઢ સુદ પૂનમ
ઋગ્વદના ત્રીજા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરેલી છે ? વિશ્વામિત્ર
ભૌગોલિક રીતે અને સૌથી વધુ હિમાયતી ધરાવતો વિશ્વ વ્યાપક ધર્મ કયો છે ? કિડ્યુનિટી
@gkgeniusss
કોણ પ્રથમ જૈન તીર્થકર ગણાય છે ? રૂષભદેવ
કયા વૃક્ષને “ અશ્વત્થ ' તરીકે ઓળખવામાં આવે છે ? પીપળાના વૃક્ષને
વિષ્ણુગુપ્ત કયા પ્રચલિત નામે ઓળખાતા હતાં ? ચાણકય
રાષ્ટ્રીય ગીત ‘ વંદે માતરમ્'ને કઈ પ્રસિદ્ધ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? આનંદમઠ
ચીનના લાઓત્સ અને કન્ફયુશિયસ , ઈરાનના જરથ્રુસ્ટ , ભારતના બુધ્ધ અને મહાવીરનો સમયગાળો કયો છે ? ઈ.સ. પૂર્વનો
ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટી કયારે અને કયાં શરૂ થઈ ? 1857 મુંબઈ , ચેન્નાઈ , કોલકાતા
“ શ્રીમદ્ ભગવદ્ગીતા'માં જેમ શ્લોક હોય છે , તેમ “ કુરાન ” માં શું હોય છે ? આયાત
ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશને બોધિ શાસ્ત્રમાં શું કહેવાય ? ધર્મચક્ર પ્રર્વતન
✍Patani Rahul P.