📚GPSC- WORLD INBOX📚
નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો!!!
👉🏻 આજરોજથી વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી દ્વારા GPSC અને સંલગ્ન પરીક્ષાઓની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સમર્પિત નિઃશુલ્ક આયોજન શરુ કરેલ છે.
👉🏻આ આયોજન લાંબાગાળાની મહેનત બાદ કરાયેલ હોવાથી ચોક્કસ લાભદાયી થશે.
👉🏻આયોજનમાં નિરંતર ભાગ લેવાથી આપની તૈયારીને એક વેગ મળશે.
👉🏻આ આયોજન મુજબ પ્રીલીમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ એમ તમામ તબ્બાક્કાને આ આયોજનમાં આવરી લેવામાં આવશે.
👉🏻વધુ પડતા મટીરીયલના Dumping થી વિધાર્થીઓની કથળતી તૈયારીની સમસ્યાના સમાધાનરૂપે One Stop Solution.
👉🏻આયોજન મુજબનો દરરોજનો કાર્યક્રમ અને દિવસવાર વિષયોની રૂપરેખા આ મુજબની રહેશે.
👉🏻દરરોજનો કાર્યક્રમ
👉🏻દિવસવાર વિષયોની રૂપરેખા