➖➖➖➖➖➖➖➖➖➖➖➖
પારસ એકેડમી - ભાવનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔸 સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક 🗣પરીક્ષાઓની તૈયારી માટેનું અનેરું મુકામ.
🔹 પારસ એકેડમી એટલે સપનાઓ સાકાર કરવાની સાહસભૂમી.
_👨🏫 પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ માટે તદ્દન ની:શુલ્ક શિક્ષણ-સંવેદના અને હમદર્દીના સથવારે સફળતાનું અનુષ્ઠાન
📌 વૈશ્વિક સ્પર્ધા સામે ✌️💪અડીખમ ઉભા રહેવાનું સામર્થ્ય અર્પણ કરતી કોળી સમાજની એકમાત્ર સંસ્થા
🙏 ભાવેણાની ધરતી પર સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા કટિબદ્ધ વિદ્યાર્થીઓના સમર્પણ અને પ્રતિભાઓના પોંખણાં કરતું પાવનધામ.
_🔥 અનુભવી,નિષ્ણાંત અને લક્ષ્ય કેન્દ્રિત કાર્યશાળાનો કટિબદ્ધ સ્ટાફ
👉 શિક્ષણ👨🎓 જગતની ઝળહળતી પ્રતિભાઓને શોધીને સફળતાનો સ્વાદ ચખાડતી તપોભૂમિ
🤝 આવો સાથે મળીને કોળી સમાજમાં સોનાનો સુરજ🌤 ઉગાડીએ
👉 કુમળા મગજમાં માત્ર માહિતી નહીં સપનાઓ🙇♂ અને આત્મવિશ્વાસ ભરતી અનોખી સંસ્થા
_🧐🤔 તો હવે રાહ શેની જુઓ છો ❓_
🤝 અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો
https://t.me/PA_BhavnagarRegards,
●સંજય મકવાણા - SRM
●પારસ ચૌહાણ
📞 મો - 91 04 04 58 04