UK: જલ્દી ચૂંટણીઓને લઈને PM બોરિસ જૉનસનને નિરાશા
જલ્દી ચૂંટણીઓને લઈને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે..વિપક્ષી સાંસદોએ બ્રેક્ઝિટ ડીલને રોકતો નવો કાયદો લાગૂ કરતો અટકાવવા પર જોર આપ્યું..નવા કાયદા હેઠળ પ્રધાનમંત્રી બોરિસ જૉનસન ત્યાં સુધી બાધિત રહેશે,જ્યાં સુધી તેઓ આગામી મહિને યૂરોપીય સંઘના શિખર સંમેલનમાં કોઈ નવો કરાર ...