✳️ભવિષ્યના ઓફિસરોને મારા નમસ્કાર,
👉મિત્રો "Dhyey GPSC" એ ગુજરાતનું એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે કે જે GPSC અને UPSC ની પરીક્ષાઓમાં બે બે વાર મેન્સ લખી ઇન્ટરવ્યૂ આપી ચૂકેલા અધ્યતન અનુભવ ધરાવતા ફેકલ્ટી ટીમ દ્વારા માત્ર ને માત્ર GPSC વર્ગ 1 2 તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત તમામ પરિક્ષાઓ નું કોચિંગ આપતું એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે.
👉Dhyey GPSC ટીમ અને ફેકલ્ટી દ્વારા આપના માટે તૈયાર કરેલ કોર્સ , મટીરીયલ અને આ ડિજિટલ પ્લેટફોર્મ ટૂંક સમયમાં આપણી youtube ચેનલ પર પ્રસ્તુત કરવામાં આવશે.વધુ માહિતી માટે yutube ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી.
👉 ગુજરાત જાહેર સેવા આયોગની તૈયારી કરી રહેલા તમામ ઈચ્છુકોને ઘણીવાર ગુજરાતી ભાષામાં વર્તમાન પરીક્ષા પેટર્ન આધારિત મટીરીયલ ઉપલબ્ધ હોતું નથી.અથવા તો પર્ટીક્યુલર કોઈ ટોપિક આપણ ને સીધો બુક માંથી મળતો નથી કદાચ મળે તો સમજવા માં મુશ્કેલી પાડતી હોય છે."Dhyey GPSC" ટીમ દ્વારા આપ મિત્રો ને પડતી આ તમામ મુશ્કેલી દૂર કરવા માં આવી છે.
🙏આભાર
અમારી ટીમ સાથે મહેનત કરી ઓફિસર બનવું છે? તો જોઈન થઈ જાવ
👇Telegram link👇
@Dhyey_gpsc@Dhyey_gpsc👇YouTube link👇
https://youtu.be/plPiuqw6AnU