370ની સફળતાથી પાકને ચિંતાઃ તકેદારી રાખવી પડશે
જમ્મુ-કાશ્મીરના મુદે હવેના કેટલાક મહિના સરકાર માટે કટોકટી ભર્યા જવાના છે એમ કહી શકાય. ૩૭૦મી કલમ હટાવી તો દીધી પણ તેના પગલે કાશ્મીર અશાંત ના થાય તેનું પરુતું ધ્યાન આપવું પડશે. ૩૭૦ હટાવી તેનો વિરોધ કરવા વિપક્ષો એક ના થઇ શક્યા. ૭૦ વર્ષથી જે મુદ્દો અકળાવતો હતો તેને કલાકોમાંજ દુર કરી નખાયો હતો. પ્રજાએ પગ...