સ્પેશિયલ કમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન dan repost
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴
💥 વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?
👉 પાવાગઢમાં
💥 ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?
👉 બારડોલી
💥 સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
👉 ભાદર
💥 ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે ?
👉 5
💥 કુંભારિયાનાં જૈન દેરાસર કોણે બંધાવ્યા હતા. ?
👉 વિમલ મંત્રી
💥 વિસનગર ની સ્થાપના કોણે કરી હતી. ?
👉 વિશલદેવ
🌐 Online Daliy Quiz 👇
👉 https://gk.populargk.com/quiz/
👮🏻♂️ અમારી દ્ધારા ઉપલબ્ધ સોશ્યલ મીડિયા દ્રારા શૈક્ષણિક માહિતી મેળવો.👇👇
✅ https://gk.populargk.com/whatsapp-youtube-channel-telegram-and-instagram/
👍 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.