■ મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતા કેટલી મિનિટ લાંબો છે ?
🌷૪૧ મિનિટ✔
🌷૧૨ મિનિટ
🌷૧૪ મિનિટ
🌷૨૧ મિનિટ
■ SI એકમ પદ્ધતિમાં દ્રવ્યના જથ્થાનો એકમ શો છે ?
🌷વેગ
🌷પ્રવેગ
🌷મોલ ✔
🌷જુલ
■ વાતાવરણને કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં પ્રદુષિત કરે છે ?
🌷કાર્બન ડાયોક્સાઇડ
🌷કાર્બન મોનોક્સાઇડ✔
🌷લિથિયમ
🌷ઓઝોન
■ સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે ?
🌷ગુરુ
🌷શનિ
🌷શુક્ર✔
🌷ચંદ્ર
■ કુદરતી ખાતર કયા પ્રકારનો પદાર્થ છે ?
🌷કાર્બનિક પદાર્થ✔
🌷રાસાયણિક પદાર્થ
🌷અકાર્બનિક પદાર્થ
🌷અરાસાયણિક પદાર્થ
■ આઘાત અને પ્રત્યાઘાતની દિશામાં હંમેશા કેવી હોય છે ?
🌷સરખી
🌷લંબ
🌷સમાંતર
🌷વિરુદ્ધ✔
■ સૂર્યમંડળનો કયો ઉપગ્રહ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે ?
🌷ડિમોસ
🌷શેરોન
🌷ટાઈટન✔
🌷ફોબોસ
■ હાઇટ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ કયા ગ્રહમાં છે ?
🌷મંગળ
🌷શનિ
🌷શુક્ર
🌷ગુરુ✔
■ પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શુ કહે છે ?
🌷વેગ
🌷જડત્વ✔
🌷દળ
🌷વેગમાન
🙏ભૂલ ચૂક લેવી દેવી🙏
🌹મહેશ ચૌહાણ🌹
🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q〰️〰️〰️〰️〰️〰️〰️〰️