🔘 બાઇનરી ડિજિટને બીજા કયા નામથી ઓળખાવામાં આવે છે ?
👉 બીટ
🔘 પ્રિન્ટરની ક્ષમતા શેમાં આધારે નક્કી થાય છે ?
👉 DPI
🔘 DPI નું પૂરું નામ આપો ?
👉 Dots Per Inch
🔘 એક સમયે એક જ કમ્પ્યૂટરમાં એક કરતાં વધારે પ્રોગ્રામમાં કામ કરવું એટલે ?
👉 મલ્ટીટાસ્કીગ
🔘 કયુ સાધન કમ્પ્યૂટરનું મગજ ગણાય છે ?
👉 CPU
🔘 કયુ સાધન પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય છે ?
👉 માઉસ
🔘 કઈ ફંક્શન કી નો ઉપયોગ રિફ્રેશ માટે થાય છે ?
👉 F5
🔘 OMRનું પૂરું નામ આપો ?
👉 ઓપ્ટિકલ માર્ક રીડર
🔘 મોનિટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને શુ કહે છે ?
👉 પિક્સલ
🌷ચૌહાણ મહેશ🌷
🔴 કમ્પ્યુટર , સામાન્ય વિજ્ઞાન ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEVYypHhHOsLhaDT6Q
〰️〰️〰️〰️〰️〰️〰️〰️