નમસ્કાર વિદ્યાર્થીમિત્રો
તો ચાલો આજથી આપણે વોટ્સએપના માધ્યમથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ.
આ ગ્રુપમાં આપણે રોજ અંગ્રેજીનો એક એવો golden rule શીખીશું જે તમને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવામાં ખૂબ જ ઉપ યોગી નીવડશે હા તેને પ્રેક્ટીસ તમે પુછાયેલા પ્રશ્નો અથવા તો કોઈ પણ અન્ય બુકમાંથી કરી શકો છો અમારી મદદની જરૂર પડે ત્યારે મને બિન્દાસ જણાવી દેજો...
Rule (4)
જો prepositions પછી તરત જ ખાલી જગ્યા રહેલી હોય તો તેમાં ક્રિયાપદનું ing વાળું રૂપ જ આવે.
*(To પછી ખાલી જગ્યા હોય તો મૂળરૂપ જ આવે.)*
Ex
I am fond *of*.........
(A)Read
(B)reading✔
(C)to read
(D)reads
(2) Hirwa took mobile after........her home work.
(A) complete
(B) completed
(C) completes
(D) completing✔
Before.........to school, do your homework.
(A) go
(B) going✔
(C)went
(D) gone
*Arth likes to....... cricket.*
(A) play✔
(B) playing
(C)played
(D)plays
આવા જ સરળ નિયમો મુજબ અંગ્રેજી શીખવા નવયુગ નોલેજ
સોસાયટી સાથે જોડાયેલા રહો...અને આ msg share કરો
નીચેની લીંક ક્લીક કરી જોડાવ અમારા WhatsApp ગ્રુપમાં...
https://chat.whatsapp.com/ItvUtTfmkdw3utiaKoG4XwTelegram
https://t.me/Navayugknowledge