જ્ઞાન સારથિ dan repost
*👇👇કાયદા વિષયના તજજ્ઞ સાથે સંવાદ(Expert Advice)👇👇*
*🙏👏🙏નમસ્તે મિત્રો જય હિન્દ જય ભારત🙏👏🙏*
*🙏👏🙏કાયદા માટે ગુજરાતની જાણીતી નિષ્ણાંત અને બોહળો અનુભવ ધરાવતી અને કાયદા વિષય સાથે છેલ્લા ૬ વર્ષો થી વિદ્યાર્થીઓને કાયદા વિષય માર્ગદર્શન આપતી વ્યક્તિ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો છે.🙏👏🙏*
*🙏👏👍ઘણા સમયથી પોલીસ પરીક્ષાને લઈને પુષ્કળ વિધાર્થી મિત્રોના મેસેજ આવતા હતા અને કાયદા વિષય માટે પ્રશ્નો કરેલ. 😇તો થયું કે કાયદા માટે વિષય તજજ્ઞ વ્યક્તિ સાથે વાત કરું, જે વિદ્યાર્થીને કાયદા વિષયનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી શકે અને જોડે જોડે મુંઝવતા તમામ પ્રશ્નોના જવાબ આપી શકે. 🙏👏👍 તેના માટે શકિતસિંહ જાડેજા(કાયદા વિષયના નિષ્ણાંત) ટેલીફોનીક વાત કરી ને ચર્ચા કરી તો આવતીકાલે માર્ગદર્શન માટે એમને હા પાડી છે.🤝🤝*
*✌️🤝🙏👏શકિતસિંહ જાડેજા જોડે વિચારોની આપ લે કરતા એક એ પણ 😇વિચાર આવ્યો કે વર્તમાન સમયમાં ફકત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર મિત્રોને જ કાયદો સમજવો જરૂરી નથી, પરંતુ સાથે સાથે કાયદો સામાન્ય નાગરિકને સમજવો એટલો જ જરૂરી છે, 🙂🙃અત્યારે સામાન્ય નાગરિકને કાયદાનો અભ્યાસ ન હોવાને કારણે હાલાકીનો સામનો કરવો પડે છે,ક્યારેક કાયદાનો ડર બતાવી ખોટી રીતે જ્યારે સામાન્ય નાગરિક હેરાન થતો હોઈ તેવા સમયમાં શું કરવું ?..👈 આવી તમામ બાબતો સાથ વિચાર વિમર્શ કરીશું જેથી કરીને સામાન્ય લોકો કાયદા બાબતે જાગૃત થાય. 🤝🙏👏શકિતભાઈએ કહ્યું કે આપણે આ જાગૃકતા લાવવા માટે ચોક્કસ પ્રયાસ કરીશું, અને આવતીકાલે આના વિશે વાત પણ કરીશું..*
*✌️🤝🙏👏મિત્રો મારા અંદાજે શક્તિસિંહ વિશે આજે પૂરા ગુજરાતમાં કોઈ નહીં જાણતું હોઈ એવું વ્યક્તિત્વ નહીં હોઈ. મારા ખાસ મિત્ર અને ભાઈ સમાન છે.📓 કાયદા સાથે સીધા છેલ્લા ૬ વર્ષ થી સંકળાયેલા છે. 📯અગણિત વિદ્યાર્થીઓને પોલીસ અધિકારી બનાવવામાં એમનો સિંહ ફાળો રહેલ છે.📚 કાયદા વિષયના ઉમદા અભ્યાસી છે. હંમેશા વિદ્યાર્થીઓને સરળ ભાષામાં કાયદો વિષય શીખવાડતા રહિયા છે.✌️🤝🙏👍*
*👍👉આજરોજ આપણે એક્સપર્ટ એડવાઈઝ માં એમની જોડે સીધો સંવાદ કરીશું. અને આવનાર પોલીસ ભરતી બાબતે અને સામાન્ય લોકોમાં રહેલ કાયદાનો ડર દૂર કરવા અને સાચી સમજ કેળવવા વિગતવાર માહિતી મેળવીશું.*

📲👉આજરોજ સાંજે ૫ વાગે
👇🛎👉https://unacademy.app.link/ltH9YqjaNab
👇🛎👉https://unacademy.com/course/kaayadaa-vissyanaa-tjjny-saathe-snvaadexpert-advice/WDO7OHPK
*👆👉🛎💡મિત્રો અત્યારથી નોટીફાઈ કરીને રાખી દેજો...અને આપના જે પણ પ્રશ્નો હોઈ તે લાઈવ કાર્યક્રમ દરમિયાન પણ પૂછી શકો છો.🛎🛎🛎*