GOAL MPHW WITH NIKUL TRIVEDI


Kanal geosi va tili: ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa: ko‘rsatilmagan


ગુજરાતમાં સચોટ અને બેસ્ટ MPHW FHW SI અને ANMનું મટીરીયલ પૂરું પાડવામાં આવતો એકમાત્ર ડિજિટલ કલાસરૂમ એટલે GOAL MPHW.....
ONLY FOR MPHW, FHW,SI ની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો આવનારી ભરતીમાં તમે સફળ થાવ...
નવા મિત્રોએ અગાઉનું મટીરીયલ ડાઉનલોડ કરી લેવુ

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri




મિલન રબાડીયા
રોહિત કેશવાલા
દેવ દવે..
જુનગઢ
👍👍👍


મોરબી


PRATIK AHIR MPHW dan repost
તાપી જિલ્લા


PRATIK AHIR MPHW dan repost
જે મિત્રોએ કાલે આવેદનપત્ર આપવામાં અમારી ટીમને સાથ આપેલ છે તો તમામ મિત્રોને ખુબ ખુબ અભિનંદન






PRATIK AHIR MPHW dan repost
આજે એ લોકો ક્યાં ગયા કે જે લોકો Mphw Fhw ના વિદ્યાર્થીઓને હર હંમેશ નેગેટીવ મેસેજ ફેલાવીને વિદ્યાર્થીનું મોરલ ડાઉન કરતા હતા.

આજે એ ક્યાં ગયા એ લોકો જે લોકો એમ કહેતા હતા કે અમે જ મહાનગર પાલિકા ની ભરતી લાવશા માટે મહેનત અમે કરી છે તો આજે કેમ એક પણ‌ ન દેખાયા અને તેમની ચેનલમા આજના એકપણ આવેદનપત્રના ફોટા કે‌ ન્યૂઝ કેમ ન મુકાયા?

આજે એ ક્યાં ગયા એ લોકો કે જે એમ કહેતા હતા કે ટ્વિટ કરીને તમે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરી રહ્યા છો
તો આવા મેસેજ ફેલાવનારા વ્યક્તિઓને ખાસ કહેવા માગું છું કે મહેરબાની કરીને તમે કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં તમને વિદ્યાર્થી નું મોરલ ડાઉન કરવાનું તમને કોઈ પણ પ્રકારનો અધિકાર નથી માટે હજી પણ આપને કહેવા માગું છું કે જો તમે કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં પરંતુ જે મિત્રો MPHW FHW ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તેનું મોરલ ડાઉન કરીને વિધાર્થીઓનું મનોબળ નબળું પાડવાનો તમને જરા પણ અધિકાર માટે વિનંતી કરું છું કે હવે પછી વિદ્યાર્થીઓના માનસ ઉપર પરીક્ષાને અનુલક્ષીને કોઈપણ પ્રકારની નેગેટીવ મેસેજ ની અસર વિધાર્થી ઉપર થાય તેવું કામ ન કરવા વિનંતી...


આજે જે પણ કંઈ પ્રવૃત્તિ થઈ એ સર્વે વિદ્યાર્થીમિત્રો પોતાના સ્ટેટ્સ માં મૂકે...
1 વિદ્યાર્થી નું સ્ટેટ્સ 60-70 લોકો જોવે તો
500 વિદ્યાર્થી = 3000-3500 લોકો






ન્યૂઝમાં આપવા ટ્વીટ રિટ્વિટ કરી શકો...













18 ta oxirgi post ko‘rsatilgan.

1 763

obunachilar
Kanal statistikasi