🔥 સ્પેશિયલ ભૂગોળ 🔥
🔰 ગાંધીનગર જિલ્લો કોના સમયમાં બન્યો હતો. કઈ સાલમાં ?
➡️ બળવંતરાય મહેતા , 2 ઓક્ટોબર 1964 માં
🔰 વલસાડ જિલ્લો કોના સમયમાં બન્યો હતો. કઈ સાલમાં ?
➡️ હિતેન્દ્ર દેસાઇ , 1966 માં
🔰 પાટણ જિલ્લો કોના સમયમાં બન્યો હતો. કઈ સાલમાં ?
➡️ કેશુભાઈ પટેલ , 2 ઓક્ટોબર 2000
🔰 તાપી જિલ્લો કોના સમયમાં બન્યો હતો. કઈ સાલમાં ?
➡️ નરેન્દ્ર મોદી , 2 ઓક્ટોબર 2007
✍ R@j
🔴 ભૂગોળ ની તમામ માહિતી મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAEP-yfx7KNm6A5hUaQ〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️