World Health NDS news Gujarati


Kanal geosi va tili: ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa: ko‘rsatilmagan


દવા અને કસરત વિના રોગોથી છૂટકારો મેળવવા Telegram channel પર જઈ અનેક મેસેજ જોઈ લેવા..
NDS news Only Gujarati
Admin ~ @Rahulchauhan1

Связанные каналы

Kanal geosi va tili
ko‘rsatilmagan, ko‘rsatilmagan
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri










World Health NDS news Gujarati dan repost
#Offspring
સંતાન બાબતનો પ્રશ્ન
#Experience
🌍https://t.me/WorldHealthNDSgujarati


*“દુનિયામાં પૈસા જ સર્વસ્વ છે” આ ફિલોસોફી માં માનનાર દરેક માટે....*

*૧૯૨૩માં શિકાગોની “એડજ વોટર બીચ” હોટલમાં દુનીયાના સૌથી વધારે ધન કુબેરોમા ના નવ ધનવાન લોકો ભેગા થયા....*

તે બધાની કુલ સંપત્તિ તે વખતની અમેરિકાની સરકારની કુલ સંપત્તિ કરતા પણ વધારે હોવાનો અંદાજ હતો...
આ લોકોને ચોક્કસ ખબર જ હતી કે કઈ રીતે જીવવું અને સંપત્તિ એકઠી કરવી...!!

આ મીટીંગમાં હાજરી આપનાર નીચેના વ્યક્તિઓ હતા..

૧. સૌથી મોટી સ્ટીલ કંપનીનો પ્રેસીડેન્ટ

૨. સૌથી મોટી યુટીલીટી કંપનીનો પ્રેસીડેન્ટ

૩. સૌથી મોટી ગેસ કંપનીનો પ્રેસીડેન્ટ

૪. ન્યુયોર્ક સ્ટોક એક્સ્ચેઇન્જનો પ્રેસીડેન્ટ

૫ .બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સનો પ્રેસીડેન્ટ

૬. ઘઉં બજારનો સૌથી મોટો સટ્ટો રમનાર

૭. વોલ સ્ટ્રીટનો સૌથી મોટો બીયર વાળો

૮. વિશ્વના મહાન અર્થતંત્રનો વડો અને...
૯. પ્રમુખ હાર્ડીંગના કેબિનેટનો સભ્ય...

કોઈ પણ માપદંડથી જોતા આ બધા ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિઓ હતા.

તેમ છતાં ૨૫ વર્ષ પછી આ નવ ઇન્ડસ્ટ્રીયલ દીગ્ગજો કયાં હતા...!!?
ચાલો જાણીએ ૨૫ વર્ષ પછી આ લોકો નું શું થયું...!!?

૧. સૌથી મોટી સ્ટીલ કંપની,(બેથલેહમસ્ટીલ કોર્પોરેશન)નો પ્રેસીડેન્ટ ચાર્લ્સ એમ.સ્વેબ મૃત્યુ પહેલાના પાંચ વર્ષ ઉધાર લીધેલ પૈસા પર જીવ્યો અને દેવળિયો થઇ મૃત્યુ પામ્યો.

૨. સૌથી મોટી ગેસકંપનીનો પ્રેસીડેન્ટ, હોવાર્ડ હબસન ગાંડો થઇ ગયો.

૩. સૌથી મોટો કોમોડીટીનો વેપારી (ઘઉં બજારનો વેપારી) આર્થરકુટે નાદાર બની મૃત્યુ પામ્યો.

૪. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના તત્કાલીન પ્રમુખ, રિચાર્ડ વ્હીટનીને જેલમાં જવાનો સમય આવ્યો.

૫. યુ.એસ.પ્રેસિડેન્ટ કેબિનેટના સભ્ય (પ્રમુખ હાર્ડીંગનાકેબિનેટના સભ્ય),આલ્બર્ટ ફોલને જેલમાંથી સજા માફ કરી મુક્ત કરવા આવ્યો હતો જેથી તે ઘરે જઈ અને શાંતિથી અંતિમ શ્વાસ લઇ શકે.

૬. વોલ સ્ટ્રીટના સૌથી મોટા બીયરવાળા જેસી લિવરમોરે આત્મહત્યા કરી હતી.

૭. વિશ્વના મહાન અર્થતંત્રના વડા ઈવર ક્રુગેરે આત્મહત્યા કરી હતી.

૮. બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના પ્રેસીડેન્ટ લિયોન ફ્રેઝરએ આત્મહત્યા કરી હતી.

૯. સૌથી મોટી યુટિલિટી કંપનીના અધ્યક્ષ, સેમ્યુઅલ અનસૂલ, મૃત્યુ પામ્યા ત્યારે નિર્ધન હતા.

તેઓ જયારે પૈસા કમાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેઓ એ ભૂલી ગયા હતા - ”જીવન” કેવી રીતે જીવવું...!!!

નાણાં પોતે દૂષણ નથી; તે ભૂખ્યા માટે ખોરાક, બીમાર માટે દવા, જરૂરિયાતમંદ માટે કપડાં આપે છે.

નાણાંએ એક માત્ર એક્સચેન્જનું માધ્યમ છે....

આપણને બે પ્રકારના શિક્ષણની જરૂર છે....

A) એક એવું કે જે આપણને જીવન કેવું બનાવવું તે શીખવે...!! અને
B) બીજું એવું કે કેમ જીવવું તે શીખવે....!!

આપણામાંના ઘણા એવા છે કે જે પોતાના વ્યવસાયિક જીવનમાં એટલી હદે ગૂથાયેલા રહે છે કે તેઓ પોતાના પરિવાર, આરોગ્ય અને સામાજિક જવાબદારીઓની અવગણના કરતા હોય છે....!!

જો તેઓને એમ પૂછવામાં આવે કે તેઓ આમ શા માટે કરે છે...!!? તો જવાબ આપશે કે....

તે આમ પોતાના પરિવાર માટે જ તો કરે છે...!!

આપણે સવારે કામ પર જવા ઘર છોડીયે ત્યારે આપણા બાળકો સૂતાં હોય,
જયારે આપણે ઘરે પરત આવીએ ત્યારે પણ તેઓ રાત્રે સુઈ ગયાં હોય છે...!!!

વીસ વર્ષ પછી, આપણે નવરા પડશું, ત્યારે તે બધા પોતાના સ્વપનો સાકાર કરવા અને પોતાની જિંદગી જીવવા નીકળી પડ્યા હશે....!!

પાણી વિના વહાણ ચાલી શકે નહિ. વહાણને પાણીની જરૂર ખરી,
પરંતુ પાણી વહાણની અંદર જાય તો તેના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થાય છે....!!

જે એક સમયે વહાણ માટે જરૂરી હતું તે હવે વિનાશનું કારણ બની શકે છે.

તે જ રીતે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં કમાવું એ જરૂરિયાત છે,
પરંતુ કમાણી દિલો-દિમાગમાં ઘૂસી જવી ના જોઈએ...!!!

*જે એક સમયે જીવનનું કારણ હોય તે વિનાશનું કારણ ન બને તે જરૂરી છે તેથી જ થોડો સમય કાઢો અને...*

*પોતાની જાતને પુછો,*
*”શું મારા વહાણમાં પાણી ઘુસી ગયું છે...!!?*

*હું ઇચ્છુ છું કે ના...!! આશા છે કે ઉપરની વાત આપણને સૌને બહેતર જિંદગી જીવવાની દિશા બતાવશે....!!!*


https://www.facebook.com/WorldHealthNDSnews/videos/615111756056596/
ઉંમર વધુ છે છતાં સ્ફૂર્તિ કેટલી બધી..જોવો વીડિયો....👆👆👆
વધારે વીડિયો જોવા માટે નીચેની લીંક સાથે જોડાવો
https://t.me/WorldHealthNDSgujarati


પક્ષીઓથી કંઈક શીખવા જેવું છે
🦜 🦜 🦜 🦜🦜

🦜૧. તેઓ રાતે કંઈ ખાતા નથી.
🦜૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી.
🦜૩. તે પોતાની જાતે જ પોતાના
બાલ બચ્ચાઓને તાલીમ આપે
છે. ટ્રેઈન થવા બીજા પાસે
મોકલતા નથી
🦜૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા
નથી. તમે કેટલાય દાણા
નાખ્યા હોય તો પણ થોડું
ખાઈને ઉડી જશે. વળી જોડે
1 દાણોય લઈ જતા નથી.
🦜૫. રાત પડતા જ સુઈ જાય
સવારે વહેલા ઉઠી જાય.
તે પણ ગાતા ગાતા જ ઉઠે
🦜૬. ગમે તેવું હોય તો પણ પોતાનો
ખોરાક બદલાતા જ નથી.
🦜૭. પોતાની જ્ઞાતિમાં જ પરણશે
એટલે કે કુટુંબ જોડે જ રહી
શકાય. તમે હંસ કાગડાની
જોડી પતિ-પત્નિ તરીકે ક્યાંય
જોઈ?
તેવું હોતું કે બનતું જ નથી ને
🦜૮. પોતાની શરીર જોડેથી ખૂબ
કામ લે છે. રાત સિવાય
આરામ પણ કરતા નથી.
🦜૯. બીમાર પડે તો ખાવાનું બંદ
કરી દે છે. ને શરીર સારું થાય
મનને ઠીક લાગે ત્યારેજ ખાય છે
🦜૧૦. પોતાના બચ્ચાઓને ખૂબ
સ્નેહ કરે છે.ખૂબ પ્રેમ આપે છે.
🦜૧૧. અંદરો-અંદર ઝગડવાનું
ઓછું.હળી મળીને રહેવાનું વધુ.
🦜૧૨. કુદરતના બધા નિયમોનું
પાલન્ ફરજીયાત કરતા
હોય છે.
🦜૧૩. પોતાનું ઘર/માળો પણ ઇકો
પણ ફ્રેન્ડલી જ બનાવે.
પોતાની જરૂરિયાત જેટલો
ને જેવો જ.

🌾આબધું આપણે પણ શીખવા જેવું ખરું!!!🌾

Joining telegram link
https://t.me/WorldHealthNDSgujarati




#sun




1. *Immunity Booster Juice* :*
Amla,
Palak,
Beetroot,
Bottle gourd,
carrot,
Drumstick,
Pumpkin
Lemon
Mint
Black pepper

2, *Sprouts Veg Bhel*

3, *Sweets & Snacks & Salad*

4. Healthy tasty fresh *Chatni*

5. *Fruits** :seasonal

6. *Coconut milk*

7. Panipuri taste Mint ginger lemon *Detox Water*

Rs.100/- Tiffin charges
Delivery charge extra : 15,20,25,30 (Area wise)

Rs.15 for
corona safe packing.
(use & throw)

*Mahendra Korat*
*Contact Number:* 9925123408
9375723408

For Surat city only. ....
Contact Sh mahendra korat bhai.
Mobile number given in message




#Corona #News_Paper




https://youtu.be/wj9_WXl5x34
#Corona
કોરોના વાઇરસ થી બચવા આ વિડિઓ અવશ્ય જોવો...


દવા અને કસરત વિના તમામ રોગોથી છૂટકારો મેળવવા જોડાવો.

નીચેની લિંક ઉપર ક્લિક કરો
@WorldHealthNDSgujarati

ત્યાર બાદ આપેલ ગ્રુપ માં નીચે JOIN ઉપર ક્લિક કરજો, એટલે ગ્રુપ માં જોડાઈ જશો. આભાર.

આ લિંક આપના દરેક Telegram કોન્ટેક્ટ ને ફોરવર્ડ કરીને જોઇન થવા માટે ભલામણ કરજો. આભાર 🙏🙏🙏




Joining only gujarati recipes channel link
https://t.me/WorldHealthNDSgujaratirecipes


Enema levani pdhtiyo .pdf
917.8Kb
એનિમા લેવાની પદ્ધતિ ઓ..
#B_v_chauhan #enema
🎁👉 http://bit.ly/2zAtEnD

20 ta oxirgi post ko‘rsatilgan.

194

obunachilar
Kanal statistikasi