Forward from: 🏆🔥G. K.GENIUS™🔥🏆
🏆શ્રેયસ લોક કલા સંગ્રહાલય🏆
👉અમદાવાદમાં આવેલું શ્રેયસ ગુજરાતનું એકમાત્ર લોકકલા સંગ્રહાલય છે . ગુજરાતની વિવિધ લોકજાતિનું જીવન શૈલી દર્શાવતુ , લોકસ્વરૂપ દર્શાવતુ , લોકકલાના રંગીન જીવન દર્શાવતુ મ્યુઝિયમ છે .
🏆વિશાલા સંગ્રહાલય🏆
👉 અમદાવાદમાં આવેલું વિશાલા ગુજરાતનું એકમાત્ર વિવિધ વાસણ સંગ્રહ પ્રદર્શિત કરતુ સંગ્રહાલય છે . વિવિધ પ્રકારના પ્રાચીન કલાત્મક , વિવિધ આકારના તેમજ ઉપયોગી દરેક જાતિ , વિસ્તારના વાસણોનો સંગ્રહ આ સંગ્રહાલયમાં છે .
✍Rahul Patani
@gkgeniusss