Pratik Ahir
@devanshijoshi71 @isudan_gadhvi @tv9gujarati @SandhyaPanchal_ @Zee24Kalak @abpasmitatv @sandeshnews આજ રોજ ગુજરાતના 33 જિલ્લા પંચાયતમાં સરકાર દ્વારા MPHW-FHW ની જેનુ મહેકમ મંજૂર હોવા છતાં કાયમી ભરતી કરવામાં આવી નથી તે બાબતે DDO ને આવેદનપત્ર આપેલ છે