PRATIK AHIR MPHW


Гео и язык канала: не указан, не указан
Категория: не указана


આ ચેનલ Only MPHW,S.I,FHW ની જે મિત્રો તૈયારી કરે છે તેના માટે જ છે
આ ચેનલમાં Join થવા માટે નીચેની Link પર કિલક કરો
https://t.me/pratikahirmphw
👉 ટેલીગ્રામ @pratikahirmphw કિલક કરો
YouTube પરીક્ષાલક્ષી વિડિયો જોવાની લીંક https://youtu.be/YBHFJ4iL1GU

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
не указан, не указан
Категория
не указана
Статистика
Фильтр публикаций


મોરબી ટીમ


જુનાગઢ ટીમ




તાપી જિલ્લા


જે મિત્રોએ કાલે આવેદનપત્ર આપવામાં અમારી ટીમને સાથ આપેલ છે તો તમામ મિત્રોને ખુબ ખુબ અભિનંદન


આજે એ લોકો ક્યાં ગયા કે જે લોકો Mphw Fhw ના વિદ્યાર્થીઓને હર હંમેશ નેગેટીવ મેસેજ ફેલાવીને વિદ્યાર્થીનું મોરલ ડાઉન કરતા હતા.

આજે એ ક્યાં ગયા એ લોકો જે લોકો એમ કહેતા હતા કે અમે જ મહાનગર પાલિકા ની ભરતી લાવશા માટે મહેનત અમે કરી છે તો આજે કેમ એક પણ‌ ન દેખાયા અને તેમની ચેનલમા આજના એકપણ આવેદનપત્રના ફોટા કે‌ ન્યૂઝ કેમ ન મુકાયા?

આજે એ ક્યાં ગયા એ લોકો કે જે એમ કહેતા હતા કે ટ્વિટ કરીને તમે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરી રહ્યા છો
તો આવા મેસેજ ફેલાવનારા વ્યક્તિઓને ખાસ કહેવા માગું છું કે મહેરબાની કરીને તમે કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં તમને વિદ્યાર્થી નું મોરલ ડાઉન કરવાનું તમને કોઈ પણ પ્રકારનો અધિકાર નથી માટે હજી પણ આપને કહેવા માગું છું કે જો તમે કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં પરંતુ જે મિત્રો MPHW FHW ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તેનું મોરલ ડાઉન કરીને વિધાર્થીઓનું મનોબળ નબળું પાડવાનો તમને જરા પણ અધિકાર માટે વિનંતી કરું છું કે હવે પછી વિદ્યાર્થીઓના માનસ ઉપર પરીક્ષાને અનુલક્ષીને કોઈપણ પ્રકારની નેગેટીવ મેસેજ ની અસર વિધાર્થી ઉપર થાય તેવું કામ ન કરવા વિનંતી...






આજે જે પણ કંઈ પ્રવૃત્તિ થઈ એ સર્વે વિદ્યાર્થીમિત્રો પોતાના સ્ટેટ્સ માં મૂકે...
1 વિદ્યાર્થી નું સ્ટેટ્સ 60-70 લોકો જોવે તો
500 વિદ્યાર્થી = 3000-3500 લોકો






Репост из: જ્ઞાન સારથિ
અટકેલી_સરકારી_ભરતી_માહિતી_પત્રક_yuvi.PDF
336.8Кб
📃અલગ-અલગ કારણોસર અત્યારે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા, નિમણુંક પત્રો, ઓર્ડર અટકી પડ્યા છે તેનું માહિતી પત્રક📃

🏷૬૦ થી ૭૦% અટકી પડેલી ભરતીના મૂળમાં GR નું ગ્રહણ છે.

🏷૩૦ થી ૪૦ %અટકી પડેલી ભરતીમાં અન્ય કારણો
https://telegram.me/gyansarthi








👆👆👆👆👆 આમા‌ બધા ટ્વીટ અને રિટવીટ કરવા વિનંતી







Показано 19 последних публикаций.

3 553

подписчиков
Статистика канала