Rana Jaspal
આજના રોજ ગુજરાતના જાગૃત MPHW-FHW યુવાન યુવતીઓએ ગુજરાતના 33 જિલ્લા પંચાયત ખાતે MPHW-FHW ની મહેકમ શાખા મુજબ ખાલી જગ્યાઓના આધારે સત્વરે કાયમી ભરતી આવે અને કોન્ટ્રાક્ટ દ્વારા થતી ભરતી બંધ કરવામાં આવે એ અર્થે 33 જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી(DDO) સમક્ષ આવેદનપત્ર આપીને રજુઆત