આજે એ લોકો ક્યાં ગયા કે જે લોકો Mphw Fhw ના વિદ્યાર્થીઓને હર હંમેશ નેગેટીવ મેસેજ ફેલાવીને વિદ્યાર્થીનું મોરલ ડાઉન કરતા હતા.
આજે એ ક્યાં ગયા એ લોકો જે લોકો એમ કહેતા હતા કે અમે જ મહાનગર પાલિકા ની ભરતી લાવશા માટે મહેનત અમે કરી છે તો આજે કેમ એક પણ ન દેખાયા અને તેમની ચેનલમા આજના એકપણ આવેદનપત્રના ફોટા કે ન્યૂઝ કેમ ન મુકાયા?
આજે એ ક્યાં ગયા એ લોકો કે જે એમ કહેતા હતા કે ટ્વિટ કરીને તમે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરી રહ્યા છો
તો આવા મેસેજ ફેલાવનારા વ્યક્તિઓને ખાસ કહેવા માગું છું કે મહેરબાની કરીને તમે કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં તમને વિદ્યાર્થી નું મોરલ ડાઉન કરવાનું તમને કોઈ પણ પ્રકારનો અધિકાર નથી માટે હજી પણ આપને કહેવા માગું છું કે જો તમે કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં પરંતુ જે મિત્રો MPHW FHW ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તેનું મોરલ ડાઉન કરીને વિધાર્થીઓનું મનોબળ નબળું પાડવાનો તમને જરા પણ અધિકાર માટે વિનંતી કરું છું કે હવે પછી વિદ્યાર્થીઓના માનસ ઉપર પરીક્ષાને અનુલક્ષીને કોઈપણ પ્રકારની નેગેટીવ મેસેજ ની અસર વિધાર્થી ઉપર થાય તેવું કામ ન કરવા વિનંતી...