🌹સામાન્ય વિજ્ઞાન 🌹
🌷ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ?
👉 જવાબ: ગ્રીસ
🌷ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે ?
👉 જવાબ: લંબઘન પટ્ટી જેવો
🌷 ગજિયા ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે ?
👉 જવાબ: બે
🌷ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?
👉જવાબ: S
🌷ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે ?
👉 જવાબ: ઉત્તર
🌷બે ચુંબકના અસમાન ધ્રુવો નજીક લાવતાં...
👉જવાબ: આકર્ષણ થાય.