મોતિહારી-અમલેખગંજ પેટ્રોલિયમ પાઈપલાઈનનું આજે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નેપાળના અમલેખગંજ અને ભારતના મોતિહારી વચ્ચે પેટ્રોલિયમ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે...આ પાઈપલાઈનનું તેઓ સંયુક્ત રૂપે ઉદ્ઘાટન કરશે..દક્ષિણ એશિયામાં બે દેશો વચ્ચે આ પ્રથમ પેટ્રોલિયમ ઉત્પાદન પાઈપલાઈન હશએ..