ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠ
ઓક્ટોબર 2018માં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 182 મીટરની સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ પછી દેશ-વિદેશથી ઘણા પ્રવાસીઓ તેની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કર...