મોરબીમાં બાળકો ટાઈલ્સ પર સ્કેચ પેન દ્વારા કરે છે અભ્યાસ
મોરબીના ઇનોવેટિવ શિક્ષક જીતેન્દ્ર પાંચોટિયાએ નવા મકનસર ગામની સરકારી સ્કૂલમાં એક રસપ્રદ કોન્સેપ્ટ બનાવ્યો છે. જે બધા માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. સામાન્ય રીતે બાળકો પોતાનો અભ્યાસ પાટી પેન વડે કરતા હોય છે પરંતુ મોરબીના નવા મકનસર ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો પોતાના અભ્યાસ ટાઈલ્સ પર સ્કેચ પેન દ્વ...